Saturday, August 26, 2006

સુવાક્યો મિત્રો વિશે...

1 . A real friend is one who walks in when the rest of the world walks out. - Walter Winchell

સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે . - વોલ્ટર વિંચેલ . 26/08/2006

2. True friend stabs you in the front - Oscar Wilde

સાચો મિત્ર તમને સામે થી મારશે ( નહી કે કાયર દુશ્મન ની જેમ પીઠ પાછળ ઘા કરે) - ઓસ્કાર વાઈલ્ડ. 26/08/2006

ટીપ્પ્ણીઓ:7

સમય 12:25 AM, October 02, 2007, Anonymous Anonymous એ કહ્યુ ..

1.sachho mitr e chhe je padkhe ubho rahe chhe JYAARE baki ni duniya virodh kare chhe

 
સમય 11:34 AM, October 30, 2008, Blogger VINODCHANDRA એ કહ્યુ ..

sacho mitra a chhe ke tame jeva chho teva j swikari ne chale. kyarey tamne badalvani koshish pan na kare pan jaroorat ubhi thay tyare pote badlay jay.

 
સમય 1:43 PM, January 18, 2009, Blogger vishwadeep એ કહ્યુ ..

welcome to Gujarati blog world.
good luck.keep it up.

www.vishwadeep.wordpress.com

 
સમય 1:06 AM, May 12, 2009, Blogger Jasmin એ કહ્યુ ..

This Is Really Nice Blogthank you very much for Gujarati blog.

Jya Jya Vase Gujarati Tya Sadakal Ek Gujarat.

 
સમય 3:27 PM, July 07, 2010, Blogger Madhav Desai એ કહ્યુ ..

great blog...

your write up is soothing and real..

do
visit
my
blog
www.madhav.in

you might like it.

thankx

 
સમય 8:12 AM, August 29, 2011, Blogger vijay એ કહ્યુ ..

sacho mitr ene kevay k je bhale duniya tamari khilaf hoy . pan e kai janya vagr e tamara mate duniya same ladva tyar thai jay...vijay vaghela

 
સમય 5:52 AM, December 04, 2011, Blogger અભ્યાસક્ર્મ એ કહ્યુ ..

સરસ તમારૂ કલેકશન ગમ્‍યું.

તમને એક વિન્‍તી કરુ તમારા બ્‍લોગમા સ્‍લાઇડ શો મુકો દરેક સ્‍લાઇડમા એક એક સુવિચાર મુકો સરસ લાગશે. સ્‍લાઇડના નમુના માટે અમારો બ્‍લોગ જોવાની તસ્‍દી લેશો.

http://abhyaskram.blogspot.com/

કમલેશ ઝાપડિયા
તા.4/12/2011

 

Post a Comment

<< Home